પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
વર્ણાવર્ણીનો સળો

વીવીના સળે વળી, જે ભષા બ્રાહ્મણા, ક્ષત્રિયા તેમ જ બીન આજે બાપીકા ધવા પડવો મેલી ધનની પાછળ ઘેલા થઈ પડ્યો છે, તેમને પણ વણકરના આ પ્રામાણિક અને નિઃસ્વા (તેમને સારું )વધાની હું ભેટ કરું છું, અને હાથની સાળ જે અપસ્વપ આપે તેટલાથી સંતુષ્ટ રહેવાના તેમના મૂળ ધર્મ તરફ વળવા નાતરું . જેમ આહાર, નિદ્રા પ્રત્યાદિ વસ્તુ બધી વર્ણીને અને બધા ધર્મોના અનુયાયીઓને સામાન્ય છે, તેમ રૅટિયા પણુ, જ્યાં સુધી ભેળાભેળવાથી તૃષ્ણા અને તેને પરિણામે આવતી 'ગાલિયત આપણી વચ્ચે બર કરી. બેઠાં છે, ત્યાં સુધી કશા અપવાદ સિવાય એકેએક વષ્ણુને, કામને, અને ધર્મને સામાન્ય થઈ પડવા રહ્યો છે. આમ મારું કાય` વણુ સકર કરવાનું એટલે વધારે ગોટાળા ઉત્પન્ન કરવાનું નહિ, પણ વર્ણાશ્રમ સ્થાપવાનું એટલે સૃદ્ધિના કાર્યને વધુ સંગીન કરવામાં રહેલું છે. તા. ૨૦૭’૨૪ - ૩. વર્ણવીના સળે નીચેની હકીકતાથી ભરેલા કાગળ મતે સૈમનસિગ જિલ્લા વૈશ્યસભા તરફથી મળેલા : ‘‘ બંગાળના હિ‘દુઓના મુખ્ય છૅ ભાગલા પડાય : (૧) પાણી ખપે એવા (૨) પાણી ન ખપે એવા, પહેલામાં બ્રાહ્મણ, વૈશ્ય, કાચસ્થ તથા નવશાખાવાળા; ખીન્નમાં વૈચાહા, સુવણ વણા (સાની), સૂત્રધારા (સુતાર), જોગી (વણકર), કુંડી (લાલ), માછી, ભાઈ, થાપા (મી), માસી, કાપાલિકા, નામ, ઇત્યાદિ. આમાંના કેટલાકને વસ્તીગણુતરીમાં દલિત વર્ગોમાં ગણાવ્યા છે. પહેલામાં પ્રથમ ત્રણ કામે હિંદુજાતિમાં ધણીરણી છે અને તિરસ્કાર કરે છે, એટલું બીજા ભાગલામાં બતાવેલી કામેાના t