આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૬
વાર્તાના ભંડારો
| મનોરંજક વાર્તાવલિ ભાગ-૧ | છગનલાલ હરિલાલ પંડ્યા |
| મહાન્ અલેકઝાન્ડર | વૃજલાલ જાદવજી ઠક્કર |
| મહાન્ શીખ ગુરુઓ | સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય |
| મહાભારત | ગુજરાતી પ્રેસ |
| મહાભારતનાં પાત્રો | નાનાભાઈ કા. ભટ્ટ |
| મહાભારત કથા | નાનાભાઈ કા. ભટ્ટ |
| મહારાણા પ્રતાપ | રમણલાલ વસંતલાલ |
| મહારાણા બાપારાવ | લ. કા. પટેલ |
| મહારાષ્ટ્રીય કથાકુંજ | છો. દા. દેસાઈ |
| માંગડો ભૂત | ધીરસ્હિં વ્હોરાભાઈ ગોહેલ |
| માનમુસાફરી | ......... |
| મીઠી મીઠી વાતો | ગણપતરામ અનુપરામ ત્રવાડી |
| મૂળરાજ સોલંકી | ચુનીલાલ વર્ધમાન |
| મેવાડની જાહોજલાલી | વિઠ્ઠલજી ધનજી પટેલ |
| રખડુ ટોળી ખંડ ૧-૨ | ગિજુભાઈ |
| રત્નમાળ | કવિદલપતરામ ડાહ્યાભાઈ |
| રશિદની પેટી અને બીજી વાર્તા | નટવરલાલ વીમાવાળા |
| રાજસ્થાનનો ઈતિહાસ ગ્રંથ-૧ | સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય |
| રામાયણ | સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય |
| રામાયણનાં પાત્રો | નાનાભાઈ કા. ભટ્ટ |
| રાસમાળા ભાગ ૧-૨ | રણછોડભાઈ ઉદયરામ ઓઝા |
| રોબીન્સન ક્રૂસો | ચંદ્રશંકર મ. ભટ્ટ |
| વનરાજ ચાવડો | મહીપતરામ રૂપરામ નીલકંઠ |
| વર્તમાનયુગના બહારવટિયા | ઝવેરચંદ મેઘાણી |
| વાર્તાવિહાર | વૃજલાલ જાદવજી ઠકર |