આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૮
વાર્તાના ભંડારો
| સોરઠી શૂરવીરો | મનુભાઈ જોધાણી |
| સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ થી ૫ | ઝવેરચંદ મેઘાણી |
| સ્વર્ગના પુસ્તકો | અમૃતલાલ સુંદરજી પઢિયાર |
| હલામણ જેઠવો | અમૃતલાલ સુંદરજી પઢિયાર |
| હાજી બાબાનાં સાહસકર્મો | ગુજરાતી પ્રેસ |
| હાસ્યકથામંજરી | જીવણલાલ અમરશી |
| હાસ્યજનક વાર્તાલાપ | છગનલાલ હિરલાલ પંડ્યા |
| હિતોપદેશ | ધીમતરામ ન. પંડિત |
| હોથલપદમણી | ......... |
✺ ✺ ✺