પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચૂડેલનો વાંસો અથવા એક નટીની આત્મકથા

આ વાર્તાના એક ભાગમાં ચંપા નામની એક નટીની
આત્મકથા છે. નાટકકાર તરીકે રંગભૂમિ પર નાચનારાઓ
કેવા પ્રકારનું જીવન ગુજારે છે તેનો રહસ્યમય પડદો

ખુલ્લો કરવામાં આવ્યો છે.










કોણે કોણે આત્મહત્યા કરી છે, તેમની રસિક અને રોમાંચક
વાર્તાસંગ્રહ સીનેમાની ફીલમ માફક વાંચવા મળે છે.

કિ. રૂ. ૫-૦-૦. ટ. ખ. રૂ. ૦ાા. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ

સાસુન બિલ્ડિંગ એલ્ફીન્સ્ટન સર્કલ, કોટ મુંબઈ