મદદ:પૃષ્ઠ સ્થિતિ

વિકિસ્રોતમાંથી

‌~~modern bhatt 239to245

  1. 201to210VikramVajir (ચર્ચા) ૧૮:૩૮, ૧૪ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

હું આ પુસ્તકની સ્કેન કરેલી પ્રતનાં પાનાં પરથી ગુજરાતી ટેક્સ્ટ ટાઇપ કરવામાં જોડાવા માગું છું. કૃપા કરી મારે કયાં પાનાં ટાઇપ કરવા તે જણાવવા વિનંતી. મેં ટાઇપ ચાલું કર્યું અને થોડાં પાનાં પછી ૨૧મું પાનું સમાંતર રીતે કોઈએ ટાઈપ કર્યું. તેથી મને લાગ્યું કે જે સંચાલક મને જણાવે, તો હું તે પાનાં ટાઇપ કરીશ.

આ સંદેશો ક્યાં મૂકવો તે ખ્યાલ ન આવતાં અહીં મૂકું છું. આને રદ કરી મને માર્ગદર્શન આપવા વિનંતી. ડૉ. દિનેશ કારીઆ (ચર્ચા) ૧૮:૪૫, ૮ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)[ઉત્તર]