મનોહર મૂર્તિ

વિકિસ્રોતમાંથી
મનોહર મૂર્તિ
મણિશંકર રત્નજી ભટ્ટ-'કાન્ત'



મનોહર મૂર્તિ

(કવ્વાલી)

દેવે દીધી દયા કરી કેવી મને,
અહા! મૂર્તિ મનોહર માશૂ
નવરંગ, પ્રફુલ્લ, ગુલાબ
મૃદુ, મૂર્તિ મનોહર માશ

નયને કંઈ નૂર નવું ચ
વદને નવી વત્સલતા ઝ
સખી! એક જ તું ગમતી
મને, મૂર્તિ મનોહર માશ

શિરકેશ સુકોમલ સોહી રહ
સ્મિત જોઈ તારક મોહી રહ
કામધેનુ-શી બાલક મોહી ર
તને મૂર્તિ મનોહર માશ

હૃદયે શુભ ઉજ્જવલ ભાવ
પ્રણયામૃતની પ્રિય ધાર
સહચાર મહીં ભવ પાર
સખી! એક જ તું ગમતી

નવરંગ પ્રફુલ્લ ગુલાબ
મૃદુ મૂર્તિ મનોહર માશ
દેવે દીધી દયા કરી કેવી
અહા! મૂર્તિ મનોહર માશૂકની!