વિકિસ્રોત:સ્વયંચલિત માન્ય સભ્યો

વિકિસ્રોતમાંથી

ગુજરાતી વિકિસ્ત્રોતમાં જે સભ્યનુ ખાતુ ૪ દિવસ જૂનું હોય તેવા સભ્યો સ્વયંચલિત માન્ય સભ્યો કહેવાય. આ એક સ્વયંચલિત પ્રક્રિયા છે. પ્રારંભે નવા નોંધાયેલા સભ્યો વિકિસ્ત્રોતની નીતિ-રીતિથી પૂરતા માહિતગાર ન હોવાના કારણે તેમને પાનું ખસેડવું, કૈપ્યા માધ્યમમાં ગયા વિના કૈપ્યા કાર્યાન્વયન ક્રિયા અમલમાં મૂકવી વગેરે સુવિધા મળતી નથી. ૪ દિવસ બાદ સભ્ય આપોઆપ સ્વયંચલિત સભ્ય તરીકે માન્ય સભ્ય બની જાય છે.

આ સભ્યોના હક્કો નીચે મુજબ છે.

  • અર્ધ સંરક્ષિત પાના સંપાદિત કરો (auto-confirmed)
  • કૈપ્ચા માધ્યમમાં ગયા વિના કૈપ્ચા કાર્યાન્વયન ક્રિયા અમલમાં મૂકો (skip captcha)
  • પાનું ખસેડો (move)
  • પુસ્તકોને સભ્યના પાનાં તરીકે સાચવો (collection save as user page)
  • પુસ્તકોને સમાજપૃષ્ઠ તરીકે સાચવો (collection save as community page)