વિકિસ્રોત ચર્ચા:Meetup/અમદાવાદ-૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

હાજર રહેલ સભ્યોના પ્રતિભાવ

- શ્રી જયંત નાથ, ટિટો દત્તા, સુશાંત સાવલા અને અનંત રાઠોડની પહેલ અને મહેનતને કારણે આપણે બધાને મળ્યા, અને એકબીકજા વિષ્હે જાણ્યું. આ મીટ્ અપનીઆ ફળશ્રુતિને આવનારા દિવસોમાં વધારે અસરકારક રીતે વિકિસ્રોત્નાં કાર્યમાં ઉત્પાદકતા લાવી તેમ જ તેની સાથે જોડાયેલાં સક્રિય્ સભ્યોનો વ્યાપ્ વધારીને રૂપાંતરીત કરીશું તો તેમની એ મહેનતનું આપણે તેમને ઉચિત વળતર્ આપ્યું ગણાશે. માર અપૂરતું તો બધાંને મળવા માટે આ તક એ જ ખુબ યાદગાર સંભારણું છે.--Amvaishnav (ચર્ચા) ૨૨:૩૩, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)