લખાણ પર જાઓ

વ્યાકરણ/છંદ/ઝુલણા

વિકિસ્રોતમાંથી
વ્યાકરણ/છંદ/ઝુલણા
[[સર્જક:|]]
વ્યાકરણ/છંદ/ઝુલણા

છંદ : ઝુલણા

અક્ષર : ૧૯

બંધારણ : સ - જ - જ - ભ - ર - સ - લ

યતિ :

ઉદાહરણ :

શ જ જી ભ રે સ લુ ણી સ દા શુ ભ વા ક્ય માં હિ મિઠા

ઉદાહરણ[ફેરફાર કરો]

શજ જીભરે સલુણીસદા, શુભ વાક્ય માંહિ મિઠાશ
ઝુલતું જ બાળક ઝૂલણાતણું, હર્ખિ હોય હુલાશ;
નર નારિ ધારિ વિચારિને, વલિ શારિ શારિ કહેજ,
શુણિને રંકને રાય તે, દિલ રાજિ રાજો રહેજ.

સંદર્ભ[ફેરફાર કરો]

ગુજરાતી પિંગળ : દલપતરામ : પૃષ્ઠ ૪૧