શ્રેણી:છપ્પા

વિકિસ્રોતમાંથી

આ શ્રેણીમાં છપ્પા પ્રકારનાં સાહિત્યનો સમાવેશ થાય છે. ભગવદ્‌ગોમંડળ "છપ્પા"ની વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છે.

  • વ્યુત્પત્તિ: [ સં. ષટ્ ( છ ) + પદ ( ચરણ ) ]
  • ( પિંગળ ) છ ચરણ અથવા પદનો એક વિષમજાતિ માત્રામેળ છંદ; છપ્પય. તેમાં પહેલાં ચાર ચરણ કાવ્યનાં અને બીજાં બે દોહરાનાં હોય છે. પહેલાં ચાર ચરણમાં ૧૧ અને ૧૩ મળી ૯૬ અને બીજા બે ચરણમાં ૧૫ અને ૧૩ મળી ૫૬ એમ કુલ ૧૫૨ માત્રા હોય છે. શાલિની અને મંદાક્રાંતા અથવા શાલિની અને વસંતતિલકાનાં ચરણનો આ સંકર છંદ બીજા પ્રકારનો છે. માત્રાબંધમાં તે રોલા અને ઉડિયાલા એકઠા લેવાથી બને છે.
  • ચાર ચરણ રોળાનાં અને બે ચરણ ઉલાલાનાં હોય તેવી છંદોરચના. (પિં.)
  • છ પદનો એક છંદ (વ્યુત્પત્તિ: [प्रा. छप्पयं])
  • અંગ્રેજીમાં આ પ્રકારને stanza કે piece of poetry having six lines કહી શકાય.

આ શ્રેણીમાં હાલમાં કોઇ પાનાં કે મીડિયા નથી.