સભ્ય:ખુશાલ કોલડિયા
Appearance
હું એક શિક્ષક તરીકે કાર્ય કરું છું... ખાસ તો આપણાં ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ દિવસે ને દિવસે ઓછો થતો જતો હોય તેવું લાગી રહ્યું છે. અને આ પ્રેમ ને જાળવી રાખવા માટેનો આ એક ખૂબ જ સુંદર પ્રયાસ છે... તમામને અભિનંદન