સભ્ય:મીરા પરમાર

વિકિસ્રોતમાંથી

નમસ્કાર

હુ ગુજરાતી-હિન્દી-અંગ્રેજી અનુવાદક છું. ગુજરાતી ભાષા પ્રત્યે અત્યંત લગાવ હોવાને કારણે મને ગુજરાતી વિકીસ્ત્રોતમાં જોડાવાનો આનંદ છે. હું ઇંડીક કીબોર્ડ પર સારી રીતે ટાઈપિંગ પણ કરી શકું છું. આભાર

મીરા પરમાર