સભ્ય:Adv. Prakashkumar Korat

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

એડવોકેટ પ્રકાશકુમાર કોરાટ, હુ સુરત શહેર માં વકીલાતનો વ્યવસાઈ કરું છું. તથા અનેક સામાજિક પ્રવુતિ મા યોગદાન આપૂ છું. અમારા વિસ્તાર માં સેવા ના કાર્ય કરવા માટે યુવક મન્ડલ ચાલવીએ છીએ તથા ઘણી બધી અન્ય જગૃતિના કાર્યો કરીએ છીએ. તથા મહીનાના બીજા ચોથા શનિવારે જનતા દરબાર નામક મફત કાનૂની સલાહ કેન્દ્ર ચલાવી એ છીએ.