સભ્ય:Drdeepakbhatt
Appearance
સભ્ય:Drdeepakbhatt Jump to navigationJump to search
દીપક ભાનુશંકર ભટ્ટ
સહાયક પ્રાધ્યાપક, ગુજરાતી ભાષા સાહિત્ય કેન્દ્ર, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર.
બાનું નામ : જયાબેન બાપુજીનુ નામ: ભાનુશંકર શાંતિલાલ ભટ્ટ - બા અને પત્નીનું ગામ :ક્રાંકચ -તા. લીલીયા મોટા જિ.અમરેલી
. શેલણા -ભમોદરા તાલુકો-સાવર કુંડલા -જિલ્લો : અમરેલીનો મૂળ વતની વરસોથી અમદાવાદમા સ્થાયી . ગુજરાતી સાહિત્યનો અભ્યાસ .એચ.કે . આર્ટ્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટીનો વિદ્યાર્થી .
ગુજરાત યુનિવર્સિટીથી એમ.એ.એમ.ફિલ.પીએચ.ડી.. ગુજરાતી નાટ્ય વિવેચન વિષય પર સંશોધન .ભારતીય ભાષાઓમાં પ્રગટ થતી વાર્તાઓનો અનુવાદ . કવિ,વિવેચક. હસ્તપ્રત વિદ્યાનો અભ્યાસ . વિશ્વ કવિતા કેન્દ્રમાં રાજેન્દ્ર ,શહ પિનાકીન ઠા,ધીરુકપરીખ ોર અને અન્ય કવિઓ સાથે કવિતા અને સાહિત્યનો આસ્વાદ માણવાનો લ્હાવો મળ્યો . મિત્ર અક્ષય દવેની સ્મૃતિમાં એક સંસ્થા . કાવ્યધારા ,પછાડ -સાહિત્ય પ્રેમીઓનું મંડળ શરૂ કર્યું . સરસપુર કોલેજમાં ગુજરાતી સાહિત્યનું અદ્યાપન . માતૃભાષા અભિયાનમાં કાર્યવાહક . ગુજરાતી ભાષા-સાહિત્ય અધ્યયન કેન્દ્ર ,ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિધ્યાલય ,ગાંધીનગરમાં આમંત્રિત અધ્યાપક .