સભ્ય:Kjthaker

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

હું ક્રીષ્ણકુમાર જ્યશંકર ઠાકર, (કે.જે.ઠાકર) નાયબ કાર્યપાલક ઇજનેર સપ્ટે.૨૦૧૧ માં ગુજરાત સરકારના નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાંથી નિવૃત થયા બાદ મારા શોખને કારણે આ પ્રવૃતિમાં જોડાવા માંગુ છું મારૂ આ અંગેનુ જ્ઞાન મારી દ્રષ્ટિએ પ્રારંભિક કક્ષાનું કહી શકાય.હાલમાં વર્ડપ્રેસ તથા બ્લોગરમાં નીચે મુજબના બ્લોગ ઘરાવું છુ.

૧. આપણુ વેબ વિશ્વ url https://kjthaker.wordpress.com/

2. Beautiful Quotes url https://kjthaker53.wordpress.com/

3. વેબ આરોગ્ય url https://kjthaker2.wordpress.com/

4. વિપશ્યનાની વાતો url https://kjthaker1953.wordpress.com/

5. બાબા'સ બ્લોગ url http://kthaker.blogspot.in/

6. મારી વેબ સફર url http://krishnathaker.blogspot.in/

મને યોગ્ય માર્ગદર્શન મળશે તો કામમાં મજા આવશે તેવી આશા સાથે.