સભ્ય:Meghdhanu/sandbox

વિકિસ્રોતમાંથી


શ્રદ્ધાંજલિ[ફેરફાર કરો]

શ્રદ્ધાંજલિ

આપની અણધારી વિદાય ગુજરાતી વિકિસ્રોત સમુદાય માટે ન પુરી શકાય એવી ખોટ મુકી ગઈ છે. આપના અત્યંત ઉત્સાહી અને ઊર્જાના અસ્ખલિત સ્વરૂપ એવા વ્યક્તિત્વને કેમે કરી ભૂલી શકાય એમ નથી. આપશ્રી નવું નવું શીખવા અને શીખ્યા પછી તેને અમલમાં મૂકવા સદાય તત્પર રહેતા. આપના યોગદાન થકી વિકિસ્રોત ખૂબ જ સમૃદ્ધ બન્યું છે. આપ વિકિસ્રોત પર શ્રાવ્ય પુસ્તક પરિયોજનાના પ્રણેતા બન્યા અને અથાગ પરિશ્રમ કરી ૪૦ જેટલા પુસ્તકો પોતાના અવાજમાં ધ્વનિમુદ્રિત કરી આપશ્રીએ પ્રજ્ઞાચક્ષુ અને નિરક્ષર સાહિત્યરસિકો સુધી સાહિત્યની ગંગા પહોંચાડવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું. આપણે વિકિસ્રોતની પૃષ્ઠ સંખ્યા ૧ લાખ પાર પહોંચાડવાનું સપનું જોયું હતું, તેમાં પણ આપે વ્યવસાય નિવૃત્તિ પછી અત્યંત હોંશથી યોગદાન આપી ખૂબ જ ટૂંકાગાળામાં અગણિત પાનાંઓનું OCR કર્યું હતું. આપના મિત્ર વર્તુળના લેખકો દ્વારા લખાયેલા પુસ્તકો આપે વિકિસ્રોતને ઉપલબ્ધ કરાવ્યા હતા. તાજેતરમાં નવા પુસ્તકો સ્કેન કરીને તેને મુદ્રિત કોપીને વિકિ પર ચડાવવાનું કાર્ય આપે ઉપાડી લીધું હતું. આવા અવિરત અને અથાગ પ્રયત્નો થકી આપે ૨૬૦૦ જેટલી ફાઈલો વિકિમીડિયા કોમન્સ પર ચડાવી. ગુજરાતી વિકીસ્રોતપર આપે ૧૪૦૦૦થી વધુ ઍડિટ્સ કર્યા છે. ગુજરાતી વિકિસ્રોત આપના યોગદાનો બદલ સદાય આપનું ઋણી રહેશે.

યુનિકોડ સંજ્ઞાઓ[ફેરફાર કરો]

- સંજ્ઞાઓ


ગુજરાતી ઑડિયો બુકની યાદિ[ફેરફાર કરો]

વિકિસ્રોત ગુજરાતી પર ઉપલબ્ધ ૪૦ ઑડિયો બુકની લિંકની યાદિ:

૧ સૌરાષ્ટ્રની રસધાર ૧ - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/4j9 ૨ સૌરાષ્ટ્રની રસધાર ૨ - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/LaL ૩ સૌરાષ્ટ્રની રસધાર ૩ - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/LaK ૪ મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/LvW ૫ મેઘાણીની નવલિકાઓ ખંડ ૨ - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/LvV ૬ સોરઠી બહારવટીયા - ભાગ પહેલો - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/KE9 ૭ સોરઠી બહારવટીયા - ભાગ બીજો - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/LvU ૮ સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/LvT ૯ તુલસી-ક્યારો - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/5iS ૧૦ સૌરાષ્ટ્રની રસધાર ૪ - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/6Fq ૧૧ વેવિશાળ - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/6e$ ૧૨ સૌરાષ્ટ્રની રસધાર ૫ - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/7Ru ૧૩ સમરાંગણ - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/7gX ૧૪ રા'ગંગાજળિયો - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/8P7 ૧૫ વસુંધરાનાં વહાલાં દવલાં - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/Yin ૧૬ માણસાઈના દીવા - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/DV7 ૧૭ સોરઠ, તારાં વહેતાં પાણી - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/JTN ૧૮ કરણ ઘેલો - સર્જક:નંદશંકર મહેતા - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/MFY ૧૯ પ્રતિમાઓ ઝવેરચંદ મેઘાણી - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/MSo ૨૦ સાસુવહુની લઢાઈ - સર્જક:મહિપતરામ રૂપરામ નીલકંઠ - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/RiC ૨૧ હીરાની ચમક - સર્જક:રમણલાલ દેસાઈ - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/Ubx ૨૨ કંકાવટી - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:નિશા દેસાઈ https://w.wiki/a5H ૨૩ દાદાજીની વાતો - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/cqd ૨૪ લીલુડી ધરતી - ૧ - સર્જક:ચુનીલાલ મડિયા - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/gKU ૨૫ લીલુડી ધરતી - ૨ - સર્જક:ચુનીલાલ મડિયા - ધ્વનિ:મોર્ડન ભટ્ટટ https://w.wiki/h7B ૨૬ નિરંજન - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/trg ૨૭ અપરાધી - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/wcg ૨૮ પ્રભુ પધાર્યા - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/335j ૨૯ ઋતુના રંગ - સર્જક:ગિજુભાઈ બધેકા - ધ્વનિ:રાજલ શુક્લ https://w.wiki/3Ax6 ૩૦ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ - પ્રથમ ખંડ - સર્જક:ગાંધીજી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/3B8h ૩૧ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ - દ્વિતિય ખંડ - સર્જક:ગાંધીજી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/3BkM ૩૨ ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર - સર્જક:શારદા મહેતા - ધ્વનિ:નેહા દેઢિયા https://w.wiki/3G87 ૩૩ ગુજરાતનો જય - ખંડ ૧ - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/3XSF ૩૪ ગુજરાતનો જય - ખંડ ૨ - સર્જક:ઝવેરચંદ મેઘાણી - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/3XSG ૩૫ ભારેલો અગ્નિ - ખંડ ૧ - સર્જક:રમણલાલ દેસાઈ - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/4LYA ૩૬ ભારેલો અગ્નિ - ખંડ ૨ - સર્જક:રમણલાલ દેસાઈ - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/4LYG ૩૭ ભારેલો અગ્નિ - ખંડ ૩ - સર્જક:રમણલાલ દેસાઈ - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/4LYH ૩૮ ભારેલો અગ્નિ - ખંડ ૪ - સર્જક:રમણલાલ દેસાઈ - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/4LYJ ૩૯ વેળાવેળાની છાંયડી - સર્જક:ચુનીલાલ મડિયા - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/5VB3 ૪૦ જયંત - સર્જક:રમણલાલ દેસાઈ - ધ્વનિ:મોર્ડન ભટ્ટ https://w.wiki/5WN$



છત્રસંગજી
મેપજીગંગાદાસજી
કવાટજીસોંડાજી
જેસોજીવેજોજી