સભ્ય:Pspathak26
Appearance
નામ: પ્રતિક પાઠક રહેઠાણ: ગુજરાત, ભારત માતૃભાષા: ગુજરાતી અભ્યાસ: બી.એસ.સી.
ગુજરાતી મારી માતૃભાષા હોવાથી ગુજરાતી વિશે સ્વાભાવિક રીતે જ મને અત્યંત પ્રેમ છે.
મને ભાષામાં સવિશેષ રૂચી હોવાના કારણે ગુજરાતી અને સંસ્કૃત એમ બંને ભાષાઓનો અભ્યાસ સતત કરૂ છું.
ગુજરાતી, અંગ્રેજી, હિન્દી તથા સંસ્કૃત આ ચારેય ભાષાઓનું સતત વાંચન કર્યા કરૂ છું.
તદુપરાંત વહીવટી તંત્રમાં કાર્યક્ષેત્ર હોવાથી વહીવટી અને લોકબોલી એમ બંને સ્વરૂપની ગુજરાતી ભાષાની જાણકારી ધરાવું છું.