સર્જક:દેવાનંદ સ્વામી

વિકિસ્રોતમાંથી

દેવાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ હતા. તેમની પદ્ય રચનાઓ ઉપદેશ પ્રધાન હતી. તેમની કવિતા- ભજનો સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રત્યેક મંદિરોમાં ખુબ જ ગવાય છે. તેઓ બહુધા મુળીમાં નિવાસ કરીને રહેતા હતા. તેઓ સંપ્રદાયના બંધારણમાં બંધાયેલા કવિ હતા એટલે તેમણે ભક્તિ પ્રધાન રચનાઓ વધુ કરી છે. સંસારની અસાર સ્થિતિનો ચિતાર પણ તેમની પદ રચનાઓમાં જોવા મળે છે. તેમની રચનાઓ "દેવાનંદ કાવ્યમ" ના નામથી સુરેન્દ્રનગર ગુરુકુલ દ્વારા શા. શ્રીનારાયણદાસજી સ્વામીએ પ્રકાશિત કરેલ છે. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય એવા તેઓ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ દલપતરામ ના ગુરુ હતા

વિકિસ્રોત પર દેવાનંડ સ્વામીની કૃતિઓ[ફેરફાર કરો]

દેવાનંદ સ્વામીની કૃતિઓ