સર્જક:નરભેરામ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

નરભેરામ એ અમદાવાદના કવિ હતા. તેમના હયાતી કાળની ચોક્ક્સ માહિતી નથી પણ આઢારમી સદીના ઉત્તરાર્ધમાં થયા હોવાનું મનાય છે.

દલપતરામ દ્વારા રચિત લેખ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસમાં તેમનો ઉલ્લેખ થયો છે.

અન્ય કડી[ફેરફાર કરો]

ગુજરાતી કવિયોનો ઈતિહાસ - નરભેરામ