સર્જક:નવલરામ ત્રિવેદી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નવલરામ જગન્નાથ ત્રિવેદી
જન્મ ૧૧ ઓક્ટોબર 1895
વઢવાણ
મૃત્યુ ૧૮ મે 1944
અમદાવાદ
વ્યવસાય લેખક
ભાષા ગુજરાતી ભાષા
નોંધનીય કાર્ય કલાપી

ગુજરાતી વિવેચક, હાસ્યલેખક, સંપાદક.

કૃતિઓ[ફેરફાર કરો]

  • કલાપી (૧૯૪૪) (કવિ કલાપીનું જીવનચરિત્ર)
  • કેટલાંક વિવેચનો (૧૯૩૪)
  • નવા વિવેચનો (૧૯૪૧)

અનુવાદ[ફેરફાર કરો]

શિક્ષણનું રહસ્ય [૧]

  1. પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૪