સર્જક:પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ

વિકિસ્રોતમાંથી
પ્રહલાદ દામોદરદાસ બ્રહ્મભટ્ટ
જન્મ ૨૨ ઓગસ્ટ 1908
અમદાવાદ
મૃત્યુ ૧૫ ડિસેમ્બર 1997
વ્યવસાય લેખક, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, પત્રકાર
ભાષા ગુજરાતી ભાષા
રાષ્ટ્રીયતા ભારત

ગુજરાતી લેખક, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક અને પત્રકાર

કૃતિઓ[ફેરફાર કરો]

Novels નવલકથા comments
Kuntiputra Karna કુંતીપુત્ર કર્ણ
Mamo Shakuni મામો શકુનિ
Kunti કુંતી
Dhritarashtra ધૃતરાષ્ટ્ર
Pitamah પિતમાહ
Duryodhana દુર્યોધન
Wafa-Bewafa વફા-બેવફા
Kapatjal કપટજાળ
Pooja na phool પૂજાનું ફૂલ
Haiya Mara Nandwana હૈયાં મારાં નંદવાણાં
Sooni Aabh Atari સૂની આભ અટારી
Shonala Snehbhina શૉણલાં સ્નેહભીનાં
Kanta ni Vad કાંટાની વાડ
Pani Grahan પાણીગ્રહણ
Gulabe Chumya Kanta ગુલાબે ચૂમ્યા કાંટા
Aganrekha અગનરેખા
શેષ-અવશેષ
તરસ્યાં મોતી
આથમતાં અંધારાં
Bilori Samana બિલોરી સમણાં
ચાંદ અમાવાસ્યાનો
Reti nu ghar રેતીનું ઘર
ઘટનાચક્ર
તાપ-પરિતાપ
તપોવનની તાપસી
અમૃત જાણી પીધાં ઝેર
અજવાળાં ઊતયાઁ આભલેથી
પૂવૅભવનાં ઋણ
સૂકી ધરતીનાં ગુલાબ
ઊજળું આભ : કાળી રાત
સંગ્રામ
અમે બે
અમીભયૉં નેનાં
ઊંડા અંધારેથી
મનનાં બંધ કમાડ
મોભે બાંધ્યાં વેર
ભૂખ્યાં લોક, ભૂખી ધરા
Aabhaas આભાસ
Gul and Phool ગુલ અને ફૂલ
ધુમ્મસભયુઁ આકાશ
વૈશાખી વાયરા
કાચા સૂતરની ગાંઠ
તારામઢયું આકાશ
ભવનાં બંધન
પાંખ વિનાનાં પંખી
મંઝિલ ક્યાં?
પાપગ્રહ
મનના આંબે મોર
ઝેરનાં પારખાં
પરોઢ પહેલાંની રાત
બારી બહાર અંતરમાં સૂનકાર
અંતરવલોણું ૧-૨
નાગરવેલનાં બે પાન ૧-૨
પારકી થાપણ ૧-૨
ખાખનાં પોયણાં
Mugdha મુગ્ધા
Soona Haiyan Soona Mandiryan સૂનાં હૈયાં સૂનાં મંદિરિયાં
ધરતીનું ફૂલ
માટીનાં માનવી
નવાં પ્રયાણ
કાચી માટીનું કોડિયું second edition
એક પંથ બે પ્રવાસી
લીલી વાડી
Sadhana and Siddhi સાાધના અને સિદ્ધિ second edition
અધૂરાં અરમાન
એક ડાળનાં પખી third edition
તૃષા તૃપ્તિ
ભવાટિયામાં ભૂલાં પડયાં
રસદા
અધૂરા ફેરા
વિપુલ ઝરણું
ફૂલે લીધાં વેર
શ્યામ બાદલ રૂપેરી કોર
Chundi odhi tara naamni ચૂંદડી ઓઢી તારા નામની
મને ભવપાર ઉતારો
મધ્યાન્તનો તાપ
Prafull Poyana પ્રફુલ્લ પોયણાં
ઊઘડયાં દિલનાં દ્વાર
Snehadham Soona Soona સ્નેહધામ સૂનાં સૂનાં
ગુલ ખીલ્યાં ફરી !
પાનખરનો વિસામો
તુલસીક્યારે સમણાં જાગ્યાં
ભીની આંખનાં મોતી
ઊના ઊના વાયરા
વગડાનું પંખી
અઘૂરી પ્રીત
સૂરજ આડે વાદળી
Shyamli શ્યામલી
વિમાસણ
તૂટેલા કાચનો ટુકડો
તરસ્યાં હૈયાં
સમણાનો માળો
કોડિયાનો દીવો
ધ્રુવ પુરુષ
સપનાં ગુલાબી ખોવાણાં
પ્રપંચ ચક્ર
Rajalakshmi રાજલક્ષ્મી
અધૂરી પ્રણયગાથા
અમે ફૂલ ગુલાબનાં
પ્રેમનાં પારખાં
ધરતીનાં ગુલાબ
બંસરી
પ્રણય ત્રિકોણ
સમર્પણ
પલટાતા રાહ
બીજો ભવ
આનંદ ધારા
novella(short stories?) નવલિકા
મારી શ્રેષ્ટ વાર્તાઓ
જિંદગીનાં રૂપ
બે પંખી બે માળા
પૂર્ણા અને બીજી વાતો
Bindu બિન્દુ
Uma ઉમા
Grihalakshmi ગૃહલક્ષ્મી
Biography જીવન
Netaji નેતાજી sixth edition
Netaji (Hindi version) નેતાજી(હિંદી આવૃત્તિ)
નેતાજીના સાથીદારો
ભગતસિંહ (જપ્ત) Banned by British gov
Swami Shraddhananda સ્વામી શ્રદ્ધાનંદ
Dalpatram દલપતરામ
Sengupta સેનગુપ્તા
plays નાટકો
લીલી વાડી
દત્તક દીકરી