સર્જક:મુનિ ઉદયરત્ન

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Nuvola apps ksig.png
વ્યવસાય કવિ, સંત
ભાષા ગુજરાતી

મુનિ ઉદયરત્ન : આ જૈન સાધુ કવિએ ૨૦ જેટલી રાસકૃતિઓ ઉપરાંત છંદ, બારમાસાં, સ્તવન, સઝ્ઝાય સ્વરૂપમાંની ઘણી કૃતિઓ સમેત વિપુલ લેખન કર્યું છે. તેઓ આશરે ૧૭મી સદીમાં જન્મ્યા હતાં.

દલપતરામ દ્વારા રચિત લેખ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસમાં તેમનો ઉલ્લેખ ઉદેરત્ન તરીકે થયો છે.

અન્ય કડી[ફેરફાર કરો]

ગુજરાતી કવિયોનો ઈતિહાસ - ઉદયરત્ન