સર્જક:મૂળશંકર મો. ભટ્ટ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Nuvola apps ksig.png
જન્મ ૨૫ જૂન 1907
પચ્છેગામ
મૃત્યુ ૩૧ ઓક્ટોબર 1984
વ્યવસાય લેખક, અનુવાદક, શિક્ષણવિદ્દ, ચરિત્રકાર, બાળસાહિત્ય લેખક
ભાષા ગુજરાતી
રાષ્ટ્રીયતા ભારત, બ્રિટીશ ભારત, Dominion of India

મૂળશંકર મોહનલાલ ભટ્ટ (૧૯૦૭-૧૯૮૪), ગુજરાતી સાહિત્ય જગતમાં, ગુજરાતનાં જૂલે વર્નથી ઓળખાતા. તેઓએ અનુવાદક, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, બાળસાહિત્ય લેખક તરીકે ગુજરાતી ભાષામાં ઉમદા કાર્ય કરેલું છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]