સર્જક:શંકરલાલ પરીખ
Appearance
શંકરલાલ પરીખ | |
---|---|
જન્મ | ૪ જૂન 1886 |
મૃત્યુ | ૧૨ માર્ચ 1961 |
વ્યવસાય | લેખક, કવિ |
શંકરલાલ દ્વારકાદાસ પરીખ (૪ જૂન ૧૮૮૬ - ૧૨ માર્ચ ૧૯૬૧) એ કવિ હતા. અભ્યાસ પછી યુવાન વયે અમદાવાદ મેટલ ફેક્ટરીમાં જોડાયેલા. તેમને ક્ષયનો રોગ લાગુ પડતા તેઓ કઠલાલ માં સ્થળાંતરીત થયા. ખેડાઅ સત્યાગ્ર અને ઝંડા સત્યાગ્રહમાં તેમણે સક્રીય ભાગ લીધો હતો.
તેમની રચનાઓ:
- ચન્દ્રોક્તિ (૧૯૧૧)
- ખેડાની લડત (૧૯૨૨)
- ગિરિરાજ આબુ (૧૯૩૭)
- પંડ્યાજીને સ્મરણાંજલી (૧૯૩૭)
- પૂજ્ય બાપુજી (૧૯૫૦)