સુભાષિતો:ગ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ગુણની ઉપર ગુણ કરે એ તો વે'વારા વટ્ટ;
અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ્ટ

ગોડી પૂછે ગોડિયા કોણ ભલેરો દેશ?
સંપત હોય તો ઘર ભલા, નહીં તો પરદેશ