લખાણ પર જાઓ

સુભાષિતો:લ

વિકિસ્રોતમાંથી
સુભાષિતો:લ
[[સર્જક:|]]


સુભાષિતો:લ


  1. લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
    તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી

  2. લીંબુ કહે હું ગોળ ગોળ ,ભલે રસ મારો છે ખાટો,
    મારું સેવન જો કરો તો પિત્ત ને મારું લાતો