સભ્ય:પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
નામ : પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે કાર્ય : પોતે સમાજ સેવક છે. વડોદરાના માંજલપુર વિસ્તારના રહેવાસી છે. સમાજસેવા સાથે ગુજરાતી ભાષા અને સાહિત્યમાં પણ ખુબ રસ છે. તથા વાંચન અને લેખનનો શોખ, એમની સંભાજી મહારાજના અંતિમ જીવનની યાતના "ભીમા નદીને કાંઠે" એ નવલકથા તથા પૃથ્વીરાજ ચૌહાણના જીવનના અંતિમ જીવનની યાતના પર લખાયેલ પુસ્તક "શબ્દવેધ જેવી પુસ્તકોના રચયિતા. ભેદી, શોધ સત્યની..., સ્વયંમ જેવી એમની પુસ્તકો મેં વાંચી છે. ખુબ જબરદસ્ત છે તેમજ એમણે ઈસપની અત્યાર સુધી કુલ ૨૫૦થી વધારે વાર્તાઓનું ભારતીય ઢબે પુનઃકથન કર્યું છે તેમજ બાળકો માટે લખેલી અનોખા ટાપુના પ્રત્યેક ભાગ એક બાળકોને એક અલગ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપે છે. હાલમાં પ્રકાશિત એમની પુસ્તક શબ્દભેદ માટે એમણે સોશીયલ મીડિયા પર પુસ્તક માટે ચિત્ર સ્પર્ધા રાખેલી જેમાં મૂળ યુકેની નિવાસી રીબિકા ફોલે નામની યુવતીએ ચિત્ર પાઠવેલું! આના પરથી જ એમની લેખન ક્ષમતાનો ખ્યાલ આવી જાય છે. વૃધ્ધાશ્રમ અને માઈલસ્ટોન પાર્ટ ૧ થી ૭ ખુબ વખણાયેલ. ડેઈલીહન્ટ પર એમની ૨૦૦થી વધારે સસ્પેન્સ, થ્રીલર, સામાજિક નવલિકાઓ તથા લેખો ઉપલબ્ધ છે. એમણે ઘણી સામાજિક સંસ્થા તરફથી પુસ્તક પ્રકાશનની ઓફર મળેલી પરંતુ તેઓ હસતામુખે એક જ વાત કહે છે કે "લખવાનો મારો શોખ એમાં ઝાડોનો શો દોષ!" કાગળ બચાવવા હું ઇબુક સ્વરૂપે જ પુસ્તકો પ્રકાશિત કરીશ. લેખન કાર્ય ઉપરાંત તેઓ નિરંતર ગરીબ બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહન અને મદદ કરતાં હોય છે. એમની એક વાર્તા "અનુશાસન"નો ઈગ્લીશમાં અનુવાદ વડોદરાના મેયરશ્રી ભરતભાઈ ડાંગરે કર્યો છે! પુરસ્કાર: ૧, પુનામાં આયોજિત શબ્દ રતન સમ્માન ૨, વડોદરા નારી સુરક્ષા ગૃહ તરફથી એમના લખાણો લખી આપવા બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલ દ્વારા "સત્કાર્યોનું સન્માન પત્ર" મળેલ છે. ૩, "ભીમા નદીને કાંઠે" પુસ્તક માટે શિક્ષણ મંડળ દ્વારા મોમેન્ટો આપેલ છે. ૪, વડોદરાના ગાંધીનગર ગૃહમાં પુસ્તકની માંડણી અને લખાણ કેમ લખવું એ બદલ ભાષણ આપેલ છે. ૫, એમની પુસ્તક વૃદ્ધાશ્રમ વાંચી ખુદ વડોદરાના ધર્મગુરૂશ્રી પ.પુ ૧૦૮ જ્યોતીર્નાથ મહારાજની આંખો આંસુથી છલકાઈ ગયેલી. એમણે એમની સભામાં દિલખોલી પુસ્તકની તારીફ કરેલી ઉપરાંત લેખકશ્રી પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકેને સર્ટીફિકેટ ભેટ આપેલ. ૬. એ ઉપરાંત વડોદરાના સંસદશ્રી રંજનબેન ભટ્ટ, વડોદરાના પૂર્વ મેયરશ્રી ભરતભાઈ શાહ એમણે આઝાદ સમાચારમાં એમના લેખ વાંચી ખુદ પત્ર લખી અભિનંદન પાઠવેલા. ૭. આ ઉપરાંત એમના લેખ સુરતના જાગૃતિ અભિયાનમાં હાર્ટબીટ્સ નામની કોલમ દ્વારા લગભગ ૨ વર્ષ છપાતાં હતાં. એ પછી આઝાદ સમાચારમાં એમના લેખ માઈલસ્ટોનના નામે પ્રકાશિત થયા. જ એમની લાગણી પ્રત્યે મને ખુબ ખુબ આદર છે. એ લાગણીને માન આપી જ મેં એમના વિષે આ લેખ અહીં ટાંક્યો છે.- . શ્રી પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકેની કેટલીક રચના જે ડેઈલી હન્ટ પર ઉપલબ્ધ છે એના નામોની યાદી. ૮. 4to40. com પર એમની જીવની પણ પ્રકાશિત છે. लेखक : प्रशांत सुभाषचंद्र साळुंके ૯. સોશીયલ મીડિયા પર બેટી બચાવો વિષય પર એમની મુકેલી ટૂંકી હ્રદયસ્પર્શી વાર્તા "બેટી કા પ્યાર" ઘણી પ્રસિદ્ધ થયેલ. સમાજ ઉપયોગી સંદેશો આપવા હાલ એમણે એ પુસ્તક ડેઈલીહન્ટ પર વિના મુલ્યે પ્રકાશિત કરી છે. અંધકાર પડછાયા Andharyu, Bhoot, Hullad, Prem ramat, prem pida, Isap ni kathao bhag - ૧ થી ૧૬, ame sau ek j malana pankhi, Anokha tapu par ભાગ ૧ થી ૬, ek divangi, ek hato chako..., jal kava davani, tu mari nahi to koi ni nahi, Milestone part 1, Milestone part 2, sho fark padavano, anushashan, ger samaj, himmat na thai, nirdosh, paisa khuda nahi he, panchat, rivaj, najar najar no fer, Milestone 3, Anukampa, kono bhagavan shreshtha?, kon kushal kon dafol?, kash sachavi hot me xan, Milestone 13, ICHHA, hu bollu chhu, hatya surag chhode chhe, hatya surag chhode chhe case number 1, hatya surag chhode chhe case number 2, hatya surag chhode chhe case number 3, #selfiwithdaughter , bhagavan ne kari prathana!, milstone 13 , nation first, 56 vartao, aa shu kare chhe , chamatakar ne j namaskar, kono bhagavan shresht bhag-2 , mara karane, milestone- ૧ થી ૧૦ (ગુજ્રરાતી તથા અંગ્રેજી), Prayer, selfi with dauther , sundrata ne pamva sundar banvu pade , Tecknology, Who smart? who dumb? , whoes god is great -1, whoes god is great -2 (eng), Wish, kono bhagavan shreshth sampurn vara, varta mari aen emni , prem ni jyoti, FIR SE HAVELI ME, andar kon he?, janm din, lachar ma bap, hamari kahaniya, sudama, Beti ka bhagay , afasos, chamatakar ese nahi hote, meri lusi, ahesas, kiska bhagavan shreshtha, andar bahar hindi, bach gaya re bach gaya hindi, ek tha lekhak hindi, katil hu me hindi, katil hu me dubara hindi, punyshali hindi, soch, sudama return hindi, Difference lies in the way we look, For becoming beautiful, you must be from inside., Importance of a moment, miracle, milestone 2 in english, CHAKLO, Ramujna padhachhya, shodh satya ni, parmapara, sho fark padavano (VARTA AAGAL VADHE CHHE....), jivo ane jivava do, shu hu khush chhu?, prem priksha, kutrim prem, ma ne fone, mailstone 6, chera pachhll no chehero, savar kyare thashe?, aasha ni kiran, Umbrella (છત્રી), sho fark padavano (the revenge) Part -3, milestone - 3, milestone - 4, Conformity, formality, Interference, Mercy, money isnt god, Neither you are innocent, nor I'm, We aren't independent - 1, What you're doing, Misunderstanding, bhima nadine kanthe, CHOKRI JANMI EMA STRI KEM DOSHI, veer mhaloji, rayappa nu balidan, माईलस्टोन - १, जिओ और जीने दो!, रहम, दोस्ती , आजादी, बहुत पुरानी बात है...., मासूम सा दील..., हवेली में...!, swayam (sanxipt), swyam, shu tamaro smart phone suraxit chhe, kapyo chhe, Artificial Love, Blind faith, Faces of People, It won't make a difference - 2, It won't make a difference - 3, Live and Let live, My Doubts Cleared By My Soul, Phone Call to Mom, Ray of hope, Technology, When will sun rise, Why Whoman is always responsible for the birth of a baby girl, love puzzle, Irony of Society, Poems for children image, feelings, vrudhashram NAVLIKA SANGRAH, AAKHRE MANJIL PAMYA, GHADAPAN NO SAHARO, GHRE LAXMI LAVYA, JHABAKAR, MAVATAR NI KIMAT, PACHAMO ASHRAM, PASACHYATAP, PID PARAI JANE RE...., SHU KALAYUG MA JANME SHRAVAN?, VIRAH NI VEDANA, VRUDHASHRAM NO VAIBHAV, JINDAGI RE JINDAGI, ROOM NO. 23, Isap ni 121 kathao, zen kathao - 1, jatak kathao - 1, Rss evam sangh ke sarsanghchalk, tobi and chiku (મરાઠી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દીમાં ચિત્રકથા), chtur birbal, હરે રામ હરે કૃષ્ણ, પ્રતિસ્પર્ધી, adof hitlar jivni, खिलोना, થડ (હાલ લખી રહ્યા છે.) એમની વણ કહેલી વાર્તાઓ તથા સ્વરચિત વાર્તાઓને એકત્ર કરી કરી એનું એક સરસ પુસ્તક એમની પત્ની દીપા પ્રશાંત સાળુંકેએ બનાવેલ છે જેનું નામ છે "વાર્તા એમની અને મારી" જેનો ઇંગ્લીશમાં અનુવાદ શ્રી પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકેએ કર્યો છે. ઇંગ્લીશમાં એનું નામ છે "stories of mine and him" એ સિવાય એમની પત્નીએ હિન્દીમાં એમની વાર્તાનો અનુવાદ તથા પ્રેમચંદની કેટલીક વાર્તાઓનો ગુજરાતીમાં અનુવાદ કરેલ છે. ઈસપની કથાનો ૧૬મો ભાગ એમની પત્નીએ તૈયાર કર્યો છે. ઇંગ્લીશમાં એમની વાર્તાનો અનુવાદ શ્રી અનુપમ ચતુર્વેદી એ કર્યો છે. એ સિવાય એક વાર્તા હું બોલું છું નો હિન્દીમાં અનુવાદ શ્રી રાહુલભાઈ એ કરેલો છે. ઉપરાંત એમની એક વાર્તા "છોકરી જન્મી એમાં સ્ત્રી કેમ દોષી?" એનું અંગ્રેજીમાં ભાષાંતર શ્રી મંગેશ બીરીટએ કરેલ છે. તથા એક ચિત્રકથા ટોબી અને ચીકુનું અંગ્રેજીમાં અનુવાદ અંકિતભાઈ કંસારાએ કરેલ છે. (લેખ: નૈનેશ બિપીનભાઈ કંસારા.)