સભ્યની ચર્ચા:પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

પ્રિય પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

 • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
 • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
 • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
 • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

-- Sushant savla ૨૧:૦૪, ૧૧ ઓગસ્ટ ૨૦૧૬ (IST)

સભ્ય પાનું[ફેરફાર કરો]

નમસ્કાર પ્રશાંતભાઈ,

ગઈકાલે આપના દ્વારા થયેલા જોયા. તે બાબતે અમુક બાબતે આપનું ધ્યાન દોરવા માંગુ છું.

 1. . સભ્ય: પાનું એ સભ્યની પોતાની માહિતી ઓળખાણ આપવા માટે હોય છે. તેમાં આપ પોતાને લાગેતી ઉમેરશો.
 2. . જો કોઈ લેખકની માહિતી આપતો લેખ બનાવવો હોય તો 'સર્જક:' એ નામ સાથે લેખ બનાવશો દા. ત. "સર્જક:ઝવેરચંદ મેઘાણી" લેખમાં વ્યક્તિ પ્રશસ્તિ ન હોય તે ધ્યાન રાખવા વિનંતિ. લેખન નિષ્પક્ષ રહેવું જોઈએ.
 3. . અહીં પુસ્તકો ચઢાવવાનું કાર્ય પરિયોજના સ્વરૂપે ચાલે છે. તેની માહિતી આપને વિકિસ્રોત:પરિયોજના સહકાર્ય પરથી મળી રહેશે.
 4. . ભૂલશુદ્ધિ અથવા પ્રૂફ રીડિંગની સ્થિતી કલર કોડિંગ પ્રમાણે ચાલે છે. અક્ષરાંકન - ગુલાબી, પ્રથમ ભૂલશુદ્ધિ - પીળો અને દ્વીતિય ભુલશુદ્ધિ - લીલો. જ્યાં સુધી આપને સંપૂર્ણ ભૂલ શુદ્ધિની ખાત્રી ન હોય ત્યાં સુધી લીલા રંગનું બટન ક્લિક ન કરવા વિનંતિ. આપ પહેલાં પ્રથમ ભુલશુદ્ધિનો મહવરો લો, અને ત્યાર બાદ આગળ વધો. કાલે આપે પ્રમાણિત કરેલા પાનામાં ઘણી અશુદ્ધિઓ રહી ગઈ હતી.

આ સિવાય કોઈ અન્ય જાણકારી જોઇએ તો વિના સંકોચ પ્રશ્ન કરશો.

--સુશાંત સાવલા ૧૩:૩૨, ૧૨ ઓગસ્ટ ૨૦૧૬ (IST)

સભ્ય પાનું[ફેરફાર કરો]

નમસ્કાર પ્રશાંતભાઈ,

 1. શક્ય હોય ત્યાં સુધી આપનું યોગદાન આપના ID - સભ્ય:પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે થકી કરશો.
 2. પરિયોજનામાં જોડાવા માટેના પાના એટલે કે સૂચિ ચર્ચા:Be Desh Dipak.pdf પર આપ આપે પસંદ કરેલા (ધારો કે ૧૬થી ૨૦) પાના આગળ આપની સહી હરી દેશો. સહી કરવા માટે --~~~~ નિશાની કરશો.


આભાર.

--સુશાંત સાવલા ૨૧:૫૩, ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ (IST)

થોડી વધુ જાણકારી[ફેરફાર કરો]

નમસ્કાર પ્રશાંતભાઈ ,

આપે જોયું હશે કે દરેક પાના ઉપર Page Heading હોય છે. વિકિસ્રોત પર પુસ્તકના પાનામાં page Heading ઉમેરવા માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ છે. આ માટે "ફેરફાર કરો" એટલે કે ઍડિટ મોડમાં મથાળાની નીચે આપેલ બટનમાં છેલ્લું બટન (વિકલ્પ) છે "પ્રૂફરીડ સાધનો" તેને દબાવો. ત્યાર બાદ નીચેની પંક્તિમાં [+] જેવું એક બટન (વિકલ્પ) દેખાશે તેને દબાવો. આમ કરતાં હેડર અને ફુટર ખુલશે. આ હેડર કે ફુટરમાં પુસ્તકના પાના નંબર, દરેક પાને આવતું પુસ્તક કે પ્રકરણનું નામ લખી શકાય છે.

ચાલુ પરિયોજનામાં, બે પ્રકારના કોડ છે.

જમણા પાનાનો કોડ - દા.ત. {{align|right|૩૫}}પાપનું બરિબળ {{rule}}

ડાબા પાનાનો કોડ - દા.ત. {{align|right|સત્યવીર શ્રદ્ધાનંદ}}૩૪ {{rule}}

--Sushant savla (talk)

બે દેશ દીપક[ફેરફાર કરો]

Lala Lajpat Rai photo in Young India.jpg Mahatma Munshi Ram or Swami Shraddhanand Arya Samaj.jpg બે દેશ દીપક
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત ચરિત્રકથાઓ બે દેશ દીપક ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.

ન્હાના ન્હાના રાસ - ભાગ ૩[ફેરફાર કરો]

Ras Leela of Lord Krishna.jpg ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ન્હાનાલાલ કવિ રચિત રાસ સંગ્રહ ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.

શિવાજીની સૂરતની લૂંટ[ફેરફાર કરો]

A group of Muhammadan women from Surat.jpg શિવાજીની સૂરતની લૂંટ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઇચ્છારામ દેસાઇ રચિત ચરિત્રકથાઓ શિવાજીની સૂરતની લૂંટ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.

Share your experience and feedback as a Wikimedian in this global survey[ફેરફાર કરો]

 1. This survey is primarily meant to get feedback on the Wikimedia Foundation's current work, not long-term strategy.
 2. Legal stuff: No purchase necessary. Must be the age of majority to participate. Sponsored by the Wikimedia Foundation located at 149 New Montgomery, San Francisco, CA, USA, 94105. Ends January 31, 2017. Void where prohibited. Click here for contest rules.

Your feedback matters: Final reminder to take the global Wikimedia survey[ફેરફાર કરો]

(Sorry to write in Engilsh)