ઋતુના રંગ : પરિચય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
ઋતુના રંગ
ઋતુના રંગ : પરિચય
ગિજુભાઈ બધેકા
ઋતુના રંગ : ૧ :  →


પ રિ ચ ય

આ ચોપડીઓમાં જુદી જુદી ઋતુઓના નિસર્ગના થતા ફેરફારોનું દર્શન કરાવવામાં આવેલું છે. કુદરતના બનતા બનાવો વચ્ચે આનંદ અનુભવતા માણસે પત્ર રૂપે નાનાં બાળકોને આ લખાણ દર બુધવારે મોકલેલું છે.

'બુધવારિયું' નામના હસ્તલિખિત અઠવાડિયામાંની આ એક વાનગી છે.

જાન્યુઆરીથી જુલાઈ સુધીનો નિસર્ગપરિચય આ ચોપડીમાં છે. આની પાછળ બીજી ચોપડી ઊભેલી છે.

ગિજુભાઈ