એક ભરોસો શ્યામ ચરનકો
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
એક ભરોસો શ્યામ ચરનકો પ્રેમાનંદ સ્વામી |
એક ભરોસો શ્યામ ચરનકો,
શ્યામ ચરન ઘનશ્યામ ચરનકો;
નહિં સાધન બલ બુદ્ઘિ ચાતુરી,
એક અચલ વિશ્વાસ શરનકો... ૧
ધર્મકુંવર ઘનશ્યામ બિના મોરે,
નાહીં ઠીકાનો પાઉં ધરનકો;
જ્યું રાખે ત્યોં રહું પ્રાણ પતિ,
દ્વાર પર્યો અબ નાહીં ટરનકો... ૨
મન કર્મ વચન મગન ગુન ગાઉં,
પાઉં પ્રસાદ સંતાપ હરનકો;
શોક મોહ સંશય ભ્રમ ભાગે,
લીનો શરન હરિ અભય કરનકો... ૩
શ્રી ઘનશ્યામ ચરન બિનુ કલિમેં,
નાહીં ઉપાય સંસાર તરન કો;
પ્રેમાનંદ કે નાથ કૃપા કરી,
ટાર્યો દુઃખ મેરો જન્મ મરન કો... ૪