કલિ મેં સાચો સતયુગ આયો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કલિ મેં સાચો સતયુગ આયો
દેવાનંદ સ્વામી


કલિ મેં સાચો સતયુગ આયો,
સ્વામિનારાયણ દેવ પ્રગટ ભયે, મુનિ સંગ મરમ જનાયો... ○ટેક

ચાર વરન કે ધરમ સનાતન, વેદ પુરાન બતાયો,
નેમ સહિત પાલત નરનારી, ભવજલ પાર પમાયો... કલિ મેં○ ૧

જ્ઞાન વૈરાગ્ય ભક્તિકો મારગ, સુગમ કરી સમઝાયો,
જ્યું રવિ ઉદય રજની તમ જાવત, ઉર અંધકાર નસાયો... કલિ મેં○ ૨

પરનારી ચોરી મદ્ય માટી, તાહીકો ત્યાગ કરાયો,
પૂજા પાઠ કથા કીરતન કરી, હરિજન મન હરખાયો... કલિ મેં○ ૩

સાર અસાર વિવેકહી સમજત, જગસુખ સુપન મનાયો,
દેવાનંદકો નાથ દયાનિધિ, ભક્તન કે મન ભાયો... કલિ મેં○ ૪