કાનુડો કાળજાની કોર છે
Appearance
કાનુડો કાળજાની કોર છે મીરાંબાઈ |
કાનુડો કાળજાની કોર છે
કાનુડો કાળજાની કોર છે.
મોરમુકુટ પીતાંબર સોહે, કુંડલકી ઝકઝોર છે.
વૃન્દાવનની કુંજગલનમાં, નાચત નંદકિશોર છે.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરનકમલ ચિતચોર છે.