સર્જક:મીરાંબાઈ
મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરિકે સ્થાપ્યા હતાં અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે.
મીરાંબાઈની રચનાઓ
[ફેરફાર કરો]અ
અખંડ વરને વરી
અબ તેરો દાવ લગો હૈ
અબ મોહે ક્યું તરસાવૌ
અરજ કરે છે મીરાં રાંકડી
આ
આજ મારે ઘેર આવના મહારાજ
આવો તો રામરસ પીજીએ
એ
એ રી મૈં તો પ્રેમદિવાની
ઓ
ઓધા નહીં રે આવું
ક
કરના ફકીરી તબ ક્યા દિલગીરી?
કર્મનો સંગાથી કોઈ નથી
કહું મિલૈ પિતા મારા
કાનુડે ન જાણી મોરી પીર
કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા
કૃષ્ણ કરો યજમાન
કે દા’ડે મળશે મુંને કા’ન
કોઈ કછુ કહૈ મન લાગા
ગ
ગોવિંદના ગુણ ગાશું
ગોવિંદો પ્રાણ અમારો
ઘ
ઘડી એક નહીં જાય રે
ઘેલાં અમે ભલે થયાં રે
ચ
ચલો મન ગંગા-જમુના તીર
ચિત્તડાં ચોરાણાં તેને શું રે કરું?
જ
જંગલ બીચ
જલદી ખબર લેના
જાગો બંસીવાલે
જાગો રે અલબેલા કા’ના
જ્ઞાનકટારી મારી અમને
ઝ
ઝેર તો પીધાં છે જાણી જાણી
ડ
ડારી ગયો મનમોહન
ત
તને કાંઈ કાંઈ બોલ સુણાવા
તમે પધારો વનમાળી રે
તું સત્સંગનો રસ ચાખ
તુમ ઘર આજ્યો હો
તુમ બિન રહ્યો ન જાય
તેને ઘેર શીદ જઈએ ?
તેરો કોઈ નહીં રોકણહાર
દ
દવ તો લાગેલ ડુંગર મેં
ધ
ધિક્ હૈ જગમેં જીવન
ધ્યાન ધણી કેરું ધરવું
ન
નંદલાલ નહિ રે આવું
નહિ રે વિસારું હરિ
નાખેલ પ્રેમની દોરી
નાગર નંદા રે
નાથ તુમ જાનત હો સબ ઘટકી
પ
પગ ઘુંઘરૂ બાંધ
પાયોજી મૈંને રામ-રતન
પાયોજી મૈંને રામ-રતન ધન પાયો.
પિય બિન સૂનો મ્હારો દેશ
પિયા કારણ રે પીળી ભઈ રે
પ્રભુજી મન માને જબ તાર
પ્રાણજીવન પ્રભુ મારા
પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યા
ફ
ફાગુન કે દિન ચાર
બ
બંસીવાલા આજો મોરે દેશ
બરસે બદરિયા સાવન કી
બસો મોરે નૈનનમેં નંદલાલ
બાંહ ગ્રહે કી લાજ
બાલ મેં વૈરાગણ હૂંગી
બોલ મા બોલ મા
બોલે ઝીણાં મોર
ભ
ભજ લે રે મન ગોવિંદ ગુણા
મ
મત જા મત જા મત જા જોગી
મન ભજી લે મોહન પ્યારાને
મનડું વિંધાણું રાણા
મનવા રામનામ રસ પીજૈ
મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે
મને લાગી કટારી પ્રેમની
મરી જાવું માયાને મેલી
મળ્યો જટાધારી જોગેશ્વર
માઈ મોરે નયન બસે રઘુબીર
માઈ, મને મળિયા મિત્ર ગોપાલ
મારાં ભાગ્ય ફળ્યાં રે
મારી વાડીના ભમરા
મારે જાવું હરિ મળવાને
મારે વર તો ગિરિધરને વરવું છે
મારો હંસલો નાનો
માર્યા રે મોહનાં બાણ
મુંને લહેર રે લાગી
મુખડાની માયા લાગી રે
મુજ અબળાને મોટી મીરાત
મુરલીયાં બાજે જમુના તીર
મેં તો કાયા કારણ ભેખ લીધા
મેં તો છાંડી કુલ કી લાજ
મેં તો હૃદયમાં ઓળખ્યા રામ
મેરે તો ગિરિધર ગોપાલ
મેરો બેડો લગાજ્યો પાર
મૈંને ગોવિંદ લીન્હો મોલ
મોહન લાગત પ્યારા
મોહે લાગી લટક ગુરુ ચરનનકી
ય
યદુવર લાગત હૈ મોહે પ્યારો
યમુનામેં કૂદ પડ્યો કનૈયો
ર
રાણાજી, તૈં ઝહર દિયો મૈં જાની
રાણાજી, મૈં તો ગોવિંદ કે ગુણ ગાશું
રામ છે રામ છે
રામ રમકડું જડિયું રે
રામ રાખે તેમ રહીએ
રામનામ સાકર કટકા
લ
લજ્જા મોરી રાખો શ્યામ હરિ
લેને તારી લાકડી
વ
વર તો ગિરિધરવરને વરીએ
વાટ જુએ છે મીરાં રાંકડી
વૃંદાવન મોરલી વાગે છે
શ
શ્યામ, મને ચાકર રાખોજી
શ્યામસુંદર પર વાર
સ
સમુદ્ર સરીખા મારા વીરા
સાંવરે રંગ રાચી
સાધુ તે જનનો સંગ
સુંદરશ્યામ, તજી હો અમને
સુણ લેજો બિનતી મોરી
સુની મૈં હરિ-આવન કી અવાજ
સ્વામી સબ સંસાર કે
હ
હરિ ! તુમ હરો જનકી ભીર
હરિ મને પાર ઉતાર
હરિ વસે છે હરિના જનમાં
હરિચરણ ચિત્ત દીજોજી
હરિવર મૂક્યો કેમ જાય?
હાં રે કોઈ માધવ લ્યો
હાં રે ચાલો ડાકોર
હીરા માણેકને મારે શું કરવું?
હું તો ગિરિધરને મન ભાવી
હું તો પરણી પ્રીતમની સંગાથ
હું રોઈ રોઈ અખિયાં રાતી કરું