પ્રભુજી મન માને જબ તાર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

પ્રભુજી મન માને જબ તાર.

નદિયાં ગહિરે નાવ પુરાને,
અબ કૈસે ઊતરું પાર ? ... પ્રભુજી મન માને.

વેદ પુરાનાં સબ કુછ દેખે,
અંત ન લાગે પાર ... પ્રભુજી મન માને.

મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
નામ નિરંતર સાર ... પ્રભુજી મન માને.