લખાણ પર જાઓ

હરિચરણ ચિત્ત દીજોજી

વિકિસ્રોતમાંથી
હરિચરણ ચિત્ત દીજોજી
મીરાંબાઈ


૭૧

રાગ કોસી - તાલ તિતાલા

મ્હારી સુધ જ્યૂં જાનો ત્યૂં લીજોજી.
પલ પલ ઊભી પંથ નિહારું, દરસન મ્હાને દીજોજી.
મૈં તો હૂં બહુ અવગુણવાળી, અવગુણ ચિત્ત મત્ત લીજ્યોજી.
મૈં તો દાસી ત્હારે ચરણકમલ કી, મિલ બિછડન મત કીજોજી.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર હરિચરણ ચિત્ત દીજોજી.


અન્ય સંસ્કરણ

[ફેરફાર કરો]

મ્હારી સુધ જ્યૂં જાનો ત્યૂં લીજોજી.

પલ પલ ઊભી પંથ નિહારું,
દરસન મ્હાને દીજોજી.

મૈં તો હૂં બહુ અવગુણવાળી,
અવગુણ ચિત્ત મત્ત લીજ્યોજી.

મૈં તો દાસી ત્હારે ચરણકમલ કી,
મિલ બિછડન મત કીજોજી.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
હરિચરણ ચિત્ત દીજોજી.