લખાણ પર જાઓ

મેરો બેડો લગાજ્યો પાર

વિકિસ્રોતમાંથી
મેરો બેડો લગાજ્યો પાર
મીરાંબાઈ


૫૨
રાગ પહાડી — તાલ કહરવા

પ્રભુજી મૈં અરજ કરું છું મેરો બેડો લગાજ્યો પાર.
ઈન ભવમેં દુઃખ બહુ પાયો સંસા – શોક – નિવાર.
અષ્ટ કરમ કી તલબ લગી હૈ દૂર કરો દુઃખ-ભાર
યોં સંસાર સબ બહ્યો જાત હૈ લખ ચૌરાસી રી ધાર.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર આવાગમન નિવાર

અન્ય સંસ્કરણ

[ફેરફાર કરો]

પ્રભુજી મૈં અરજ કરું છું
મેરો બેડો લગાજ્યો પાર.

ઈન ભવમેં દુઃખ બહુ પાયો
સંસા – શોક – નિવાર.
અષ્ટ કરમ કી તલબ લગી હૈ
દૂર કરો દુઃખ-ભાર ... મેરો બેડો.

યોં સંસાર સબ બહ્યો જાત હૈ
લખ ચૌરાસી રી ધાર.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
આવાગમન નિવાર ... મેરો બેડો.