કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/શિશુ ઉપચાલા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ઉપચાલા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
શિશુ ઉપચાલા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
પુણ્ણિકા →


७४–शिशु उपचाला

સાધ્વી ઉપચાલાની નાની બહેન હતી અને એમની માફકજ સાધ્વી થઈ હતી. એને પણ માર લલચાવવા સારૂ આવ્યો હતો; પરંતુ મારને ધર્મનો ઉપદેશ આપીને એણે વિદાય કર્યો હતો.

થેરીગાથામાં ૧૯૬ થી ૨૦૩ સુધીના શ્લોક એના રચેલા છે.