લખાણ પર જાઓ

ગાંધીજીનો અક્ષર દેહ - ૧/ઝૂલુલૅન્ડ માટેના સેક્રેટરીને પત્ર

વિકિસ્રોતમાંથી
← ઝૂલુલૅ ન્ડ માટેના હંગામી સેક્રેટરીને પત્ર ગાંધીજીનો અક્ષરદેહ
ઝૂલુલૅન્ડ માટેના સેક્રેટરીને પત્ર
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
દાદાભાઈ નવરોજીને પત્ર-૫ →


૭૩. ઝૂલુલૅન્ડ માટેના સેક્રેટરીને પત્ર

સેન્ટ્રલ વેસ્ટ સ્ટ્રીટ,

ડરબન, નાતાલ,

માર્ચ ૬, ૧૮૯૬

ઝુલુલૅન્ડ માટેના સેક્રેટરી

પિટરમેરિત્સબર્ગ

સાહેબ,

મેલમોથ કસબાનાં નિયમનોમાં કોઈ પણ રંગનો ભેદભાવ અસ્તિત્વમાં નથી તે જોતાં એશોવે કસબાનાં નિયમનોમાં આવો ભેદભાવ કયાં કારણોસર સામેલ કરવામાં આવ્યો તે હું જાણી શકું ખરો? મેલમોથ કસબાનાં નિયમનોના પ્રકાશનની તારીખ પણ હું જાણવા ઇચ્છું છું.

આપનો, વગેરે

મો. ક. ગાંધી

[ મૂળ અંગ્રેજી ]

કૉલોનિયલ ઑફિસ રેકર્ડ્‌ઝ નં. ૪૨૭, ગ્રંથ ૨૪