ગાંધીજીનો અક્ષર દેહ - ૧/દાદાભાઈ નવરોજીને તાર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નાતાલ એસેમ્બલીને અરજી ગાંધીજીનો અક્ષરદેહ
દાદાભાઈ નવરોજીને તાર
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ (નાતાલના વડા પ્રધાનને પત્ર) →


૭૯. દાદાભાઈ નવરોજીને તાર

[દાદાભાઈ નવરોજી, સર વિલિયમ હંટર અને મિ. ચેમ્બરલેનને પણ મોકલેલા તારનું મૂળ લખાણ..]

ડરબન,


મે ૭, ૧૮૯૬

હિંદી કોમ આપને દિલપૂર્વક વિનંતી કરે છે કે આપે નાતાલ મતાધિકાર વિધેયક અથવા ગઈ રાત્રે મંત્રીમંડળે તેમાં સૂચવેલો ફેરફાર સ્વીકારી લેવો નહીં. વિનંતીપત્ર[૧] તૈયાર કરી રહ્યો છું.

[મૂળ અંગ્રેજી ]

કૉલોનિયલ ઓફિસ રેકર્ડ્‌ઝ નં. ૧૭૯, ગ્રંથ ૧૯૬.


  1. જુએ પા. ૨૫૧.