ચર્ચા:અનાસક્તિયોગ
નવો વિષયપરિયોજના અનાસક્તિયોગ
[ફેરફાર કરો]વિકિસ્રોત પર ગાંધીજી કૃત ભગવદ્ગીતાનો અનુવાદ કે જેની પાછળ ગાંધીજી પોતાના આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો કરે છે તેવા વિરલ પુસ્તકને અક્ષરાંકન કરવા માટે સૌ મિત્રોનાં સહકારથી ચાલુ કરાયેલી આ પરિયોજનામાં આપનું સ્વાગત છે.
- દરેક મિત્રને આખું પ્રકરણ ફાળવાયેલું છે. પ્રકરણનાં બધાંજ પાનાની JPG મેઈલ દ્વારા મોકલાશે.
- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
- દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}} {{header | title = [[અનાસક્તિયોગ]] | author = ગાંધીજી | translator = | section = પ્રકરણનું નામ | previous = [[અનાસક્તિયોગ/xxx|xxx]] | next = [[અનાસક્તિયોગ/yyy|yyy]] | notes = }} zzz (અપૂર્ણ)
જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક શાથે) અને zzz=પ્રકરણનું લખાણ.
પ્રકરણોની વહેચણીં
[ફેરફાર કરો]અધિકૃત આવૃત્તિ મહર્ષિ
પ્રસ્તાવના મહર્ષિ
૧. અર્જુન-વિષાદ-યોગ સતિષચંદ્રભાઇ
૨. સાંખ્ય-યોગ સતિષચંદ્રભાઇ
૩. કર્મયોગ વ્યોમભાઇ
૪. જ્ઞાન-કર્મ-સન્યાસ-યોગ સતિષચંદ્રભાઇ
૫. કર્મ-સન્યાસ-યોગ સતિષચંદ્રભાઇ
૬. ધ્યાનયોગ સુશાંતભાઇ
૭. જ્ઞાન-વિજ્ઞાન-યોગ સુશાંતભાઇ
૮. અક્ષરબ્રહ્મયોગ સતિષચંદ્રભાઇ
૯. રાજવિદ્યા-રાજગુહ્ય-યોગ સતિષચંદ્રભાઇ
૧૦. વિભૂતિ-યોગ સતિષચંદ્રભાઇ
૧૧. વિશ્વરૂપ-દર્શન-યોગ સતિષચંદ્રભાઇ
૧૨. ભક્તિયોગ--સતિષ પટેલ (talk) ૦૯:૪૫, ૫ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
'૧૩. ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ-વિભાગ-યોગ અશોકભાઇ વૈષ્ણવ
૧૪. ગુણત્રય-વિભાગ-યોગ અશોકભાઇ વૈષ્ણવ
૧૫. પુરુષોત્તમ-યોગ -દેવેન્દ્રહિંહ ગોહિલ
૧૬. દૈવાસુર-સંપદ્-વિભાગ-યોગ-દેવેન્દ્રહિંહ ગોહિલ
૧૭. શ્રદ્ધા-ત્રય-વિભાગ-યોગ અશોકભાઇ વૈષ્ણવ
૧૮. સંન્યાસયોગ અશોકભાઇ વૈષ્ણવ
પરિયોજના
[ફેરફાર કરો]આ પરિયોજના ભવિષ્યમાં ક્યારેક હાથ પર લેશું... ફક્ત ઢાંચો તૈયાર કરી રાખ્યો છે... સીતારામ... મહર્ષિ મહર્ષિભાઈ મને એક પ્રકરાણ મોકલી આપજો ને. ---- સુશાંત
- મારે પણ હાલમાં હાથ પર લીધેલ 'સોરઠને તીરે તીરે'નું પ્રકરણ હવે પછીના બે દિવસમાં પૂરૂં થઇ જશે. હું માનું છું કે તે પછી એ પુસ્તકનું કોઇ પ્રકરણ કદાચ ટાઇપ કરવાનું નહીં રહેતું હોય્. એ સંજોગોમાં આપ મને પણ આ પરિયોજનામાં સામેલ્ કરી શક્શો. - --Amvaishnav (talk) ૨૨
- ૨૬, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- મને ફાળવેલું પ્રકરણ હજુ સુધી મને મળ્યું નથી. - --Amvaishnav (talk) ૦૯:૦૬, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST) માફી માગું છું. મારા ઇન્ડીયાટાઇમ્સ ઇ-મેલપર પ્રકરણ મળી ગયું છે. જો કે એ સરનામું થોડા સમય બાદ્ બંધ થઇ જવાની હોવાથી ashokmvaishnav@yahoo.com નો ઉપયોગ કરવા વિનંતિ છે. ----Amvaishnav (talk) ૦૯:૨૪, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
મહર્ષિભાઈ, મેં ૧૫મું પ્રકરણ લીધું છે. મારી પાસે પુસ્તક છે, જેથી પ્રકરણ મોકલવાની જરુર નથી. આભારં --દેવેંદ્રસિઁહ ગોહિલ ૧૦:૦૦, ૨૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- આ પુસ્તક ઘરે ઘરે વસાવવાનો આગ્રહ ગાંધીજીએ પણ કરેલો... અહિં વિકિમાં આપડે ચડાવીશું એટલે ઘરે ઘરે તો નહિં પણ ભવિષ્યમાં દરેક મોબાઈલમાં તો મળી જ રહેશે.. આપનો આભાર માનું છું... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૨:૩૨, ૨૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- મને ફાળવેલ અધ્યાય ૧૮ પૂરો કરેલ છે. છેલ્લાં પાનાંઓ પરનું ફોર્મેટીંગ મને ફાવ્યું નથી, તેથી તે તમારે જોઇ લેવું પડશે. નવું કામ જરૂરથી મોકલશો.. -- --Amvaishnav (talk) ૨૧:૪૬, ૨૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
ભાઇશ્રી અશોકભાઇ, આપને ૧૭મો અધ્યાય મોકલેલ છે... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk)
- ૧૭મા અધ્યાયનું ટાઇપીંગ પુરૂં થઇ ગયું છે. આગળનું પ્રકરણ મોકલ્શો. -- --Amvaishnav (talk) ૨૨:૪૪, ૨૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- મહર્ષિભાઈ, આ પૂરક પરિયોજનાનું અક્ષરાંકન આજરોજ પૂર્ણ થયેલ છે. હવે ભૂલશુદ્ધિ કાર્ય હાથ પર લઈ આખરી ઓપ આપવા વિનંતી છે.--સતિષ પટેલ (talk) ૨૧:૦૮, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)