ચર્ચા:કે ઝઘડો લોચનમનનો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

દૂર કરવાનું કારણ[ફેરફાર કરો]

આ કાવ્ય જ્યારે ઉમેરવામાં આવ્યું ત્યારે અગાઉથી જ લોચન – મનનો ઝઘડો એવા નામે કાવ્ય ચડાવાયેલ હતું. તેના માટે આપ ઇતિહાસમાં જઈ ખાતરી કરી શકો છો. આ પાનું જ્યારે દૂર થાય ત્યારે બાદ પ્રથમથી હાજર પાનાંને કે ઝઘડો લોચનમનનો નામ આપી દેવાનો મારો સૂઝાવ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૨૦, ૫ જુલાઇ ૨૦૧૨ (IST)