ચર્ચા:નાગર નંદજીના લાલ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આ ભજન સર્ચ બોક્સમાં આવતું નથી. "નાગર નંદજીના" આટલું લખો તો પણ બતાવવું જોઇયે.. અન્ય કૃતિઓ માટે પણ આ પ્રશ્ન લાગુ પડે છે.. કાંઇ કરી શકાય? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૩૦, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

આવું જ કંઈક તમે પહેલા પણ મારે ધ્યાને લાવ્યા હતા, હું ઓક્કસ જોઈને ઘટતું કરીશ.--Dsvyas (talk) ૧૫:૨૨, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
Yes check.svg કામ થઈ ગયું મહર્ષિભાઈ, દસેક દિવસ પહેલાથી આ કામ થઈ ગયું હતું, પણ મારે તમને કહેવાનું રહી ગયું હતું. મેં આ સમય દરમ્યાન વખતોવખત જૂની કૃતિઓના નામો શોધો વાળા ખાનામાં ટાઇપ કરી જોય અને મને દરેક વખતે તે નામ દેખાયું છે. જો આવા કોઈ પાનાં ફરી તમારા ધ્યાને ચડે તો મને જણાવશો (જો કે આશા નહિવત છે).--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૩, ૧૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
ખુબ ખુબ આભાર ધવલભાઇ... સરસ ચાલે છે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૪૩, ૧૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)