ચર્ચા:મારા નખના પરવાળા જેવી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

મારા "નથ" ના પરવાળા જેવી ચુંદડી - એ સાચું છે. નથ માં પરવાળું મોતી હોય છે તેવી લાલ ચટ્ટક ચુંદડી ની વાત છે,કાળક્રમે " નખ" ગવાય છે.શ્રી ઝવેરચંદ મેઘાણી ભાઈએ આ નોંધ્યું છે.