ચર્ચા:મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/ઝવેરચંદ મેઘાણી : સાહિત્ય-જીવન

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

૧૯૧૮ કૌટુંબિક કારણે ઓચિંતા કલકત્તા જઈ ચડ્યા. શિક્ષકગીરી અને એમ.એ.નો અભ્યાસ રઝળ્યાં. ઍલ્યુમિનિયમના એક કારખાનામાં નોકરી સ્વીકારી. બંગાળી સાહિત્યનાં પરિચય-પરિશીલન આરંભાયાં. પહેલવહેલું ગીત 'દીવડો ઝાંખો બળે' રચાયું.

ઉપરોક્ત નોંધમાં દીવડો ઝાંખો બળેની લિન્ક મૂકવાની જરૂર કેમ કે આ પહેલવહેલું ગીત અહીં હાજર છે.

ધ્યાન દોરવા બદ્દલ આભાર સતીષભાઈ, લિન્ક મૂકી દીધી છે.--Sushant savla (talk) ૧૧:૧૭, ૧૦ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]