ચર્ચા:રચનાત્મક કાર્યક્રમ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

Copied from original page mul:Talk:રચનાત્મક કાર્યક્રમ (delete if not necessary):

પ્રકાશનનું વર્ષ[ફેરફાર કરો]

આ પુસ્તકના આમુખને અંતે ગાંધીજીએ સહી આમ કરી છે: પૂના, ૧૩-૧૧-૧૯૪૫ - મો.ક. ગાંધી, એટલે કે ૧૩ નવેમ્બર ૧૯૪૫ના દિવસે. અને માટે જો પુસ્તકનું આમુખ ૧૯૪૫માં લખાયું હોય તો પુસ્તકનું પ્રકાશન વર્ષ ૧૯૪૧ નહી પણ ૧૯૪૫ કે ૧૯૪૬ હોવું જોઈએ. આ ઉપરાંત એ જ આમુખની શરૂઆત બાપુ એમ કહી ને કરે છે કે, "૧૯૪૧માં रचनात्मक कार्यक्रम - तेनुं रहस्य अने स्थान નામની જે ચોપડી મેં પહેલવહેલી લખી હતી તેની આ પૂરેપૂરી સુધારેલી આવૃત્તિ છે." આમ એક વાત તો હકીકત છે કે આ પુસ્તકની જે પ્રત આપણે અહિં લખવામાં લીધી છે તે ૧૯૪૧ની આવૃત્તિ નથી.--Dsvyas (talk) 17:46, 24 March 2012 (UTC)

-Aleator (ચર્ચા) ૨૩:૦૫, ૩ નવેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]