જદુનાયક દિલજાન જીવન પ્રાન હૈ હમારે
Appearance
જદુનાયક દિલજાન જીવન પ્રાન હૈ હમારે દેવાનંદ સ્વામી |
જદુનાયક દિલજાન જીવન પ્રાન હૈ હમારે
જદુનાયક દિલજાન જીવન પ્રાન હૈ હમારે,
તજી લોકન કી લાજ ભેટી મોહન મતવારે... ૧
ઉરપે વિશાલ માલા ગજરા ગુલાબ ધારે,
દોઉ કાનન પર ગુચ્છ સો ત્રિલોક હું સે ન્યારે... ૨
કેશનકી અલક દેખી બંસિયર જ્યું વેશ કારે,
રયે કુંડલ લપટાય કે દોઉ મીન મુખમેં ડારે... ૩
કરમેં કંચન કી પોંચી ભુજબંધ હૈ અતિ ભારે,
દેવાનંદ કે જગવંદ પિયા પ્રાનન સે પ્યારે... ૪