ઢાંચાની ચર્ચા:સહપરિયોજનાઓ

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

આ ઢાંચાને જરૂર પ્રમાણે ગુજરાતીમાં ફેરવી અને તેમાં ગુજરાતીમાં હોય તેવા અન્ય ’Sisterprojects’ની કડીઓ આપવી જોઈએ તેવો પ્રસ્તાવ મેલું છું. દા.ત.: મથાળું : "સહપરિયોજનાઓ" કે "બંધૂ પ્રકલ્પ" (કે એવું કંઈ...) વધારે માટે વિકિપીડિયા ગુજરાતીનો ઢાંચો:વિકિપીડિયા બંધૂ પ્રકલ્પ જૂઓ તેવી વિનંતી. (અને વિકિપીડિયાનાં આ ઢાંચામાં પણ ગુજ.સ્રોતની કડી સૂધારવા વિનંતી..) --અશોક મોઢવાડીયા (talk) ૨૦:૨૬, ૯ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ફરી એક વખત આભાર અશોકભાઈ. આ ઢાંચામાં વિકિસ્રોતની કડી રાખવાને બદલે વિકિપીડિયાની કડી ઉમેરી છે. સહ પરિયોજનાઓ વધુ યોગ્ય શબ્દ લાગે છે, એટલે આનું નામ બદલીને ઢાંચો:સહપરિયોજનાઓ કરું છું, અને એ જ ફેરફાર વિકિપીડિયામાં પણ કરું છું, કેમકે આમે 'બંધૂ' એ ખોટી જોડણી છે.--Dsvyas (talk) ૨૦:૫૨, ૯ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]