ઢાંચો:કામચલાઉ

વિકિસ્રોતમાંથી

આભાર મિત્રો! આપ સહુના સહયોગને કારણે જ ૨૭ માર્ચ ૨૦૧૨ ને ચૈત્ર સુદ પાંચમ, વિક્રમ સંવત ૨૦૬૮ને દિવસે આપણું આ ગુજરાતી વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું. વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ૩૧મી માર્ચે રૂપાયતનમાં યોજેલા વિશિષ્ટ કાર્યક્રમની ઉજવણી આપની ઉપસ્થિતિ વગર ફિક્કી હશે. તો, આવો છો ને તમે? ચાલો આપણે સૌ સાથે મળીને આ આનંદનો ઉત્સવ માણીએ.