ઢાંચો:ભૂલશુદ્ધિ-પૂર્ણ
Appearance
ઉદ્દેશ
[ફેરફાર કરો]નવા રચવામાં આવેલાં પાનાંની ભૂલશુદ્ધિ થઈ ગઈ છે, અને જો જરૂર હોય તો તેને સુરક્ષિત કરવા માટે હવે તે તૈયાર છે તેમ દર્શાવવા માટે.
વપરાશ
[ફેરફાર કરો]{{ભૂલશુદ્ધિ-પૂર્ણ}} પાનાંની શરૂઆતમાં ઉમેરવું. આમ કરવાથી પાનું આપોઆપ શ્રેણી:ભૂલશુદ્ધિ કરેલાં પાનાંમાં ઉમેરાઈ જશે, જે સમયાંતરે પ્રબંધકો જોતા રહેશે અને પાનાંમાંથી આ ઢાંચો દૂર કરી તેને સુરક્ષિત કરી દેશે.
આ ઢાંચો ઉમેરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે જો પહેલેથી {{ભૂલશુદ્ધિ-બાકી}} પાનાંમાં ઉમેરેલું હોય તો ભૂલશુદ્ધિ કરનારા સભ્યએ તે દૂર કરવો.
આ પણ જુઓ
[ફેરફાર કરો]{{ભૂલશુદ્ધિ-બાકી}}