લખાણ પર જાઓ

ઢાંચો:ભૂલશુદ્ધિ-પૂર્ણ/doc

વિકિસ્રોતમાંથી

ઉદ્દેશ

[ફેરફાર કરો]

નવા રચવામાં આવેલાં પાનાંની ભૂલશુદ્ધિ થઈ ગઈ છે, અને જો જરૂર હોય તો તેને સુરક્ષિત કરવા માટે હવે તે તૈયાર છે તેમ દર્શાવવા માટે.

{{ભૂલશુદ્ધિ-પૂર્ણ}} પાનાંની શરૂઆતમાં ઉમેરવું. આમ કરવાથી પાનું આપોઆપ શ્રેણી:ભૂલશુદ્ધિ કરેલાં પાનાંમાં ઉમેરાઈ જશે, જે સમયાંતરે પ્રબંધકો જોતા રહેશે અને પાનાંમાંથી આ ઢાંચો દૂર કરી તેને સુરક્ષિત કરી દેશે.

આ ઢાંચો ઉમેરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે જો પહેલેથી {{ભૂલશુદ્ધિ-બાકી}} પાનાંમાં ઉમેરેલું હોય તો ભૂલશુદ્ધિ કરનારા સભ્યએ તે દૂર કરવો.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

{{ભૂલશુદ્ધિ-બાકી}}